તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સાબરકાંઠા જીલ્લા જયસ્વાલ સમાજનું અધિવેશન યોજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાબરકાંઠા જીલ્લા જયસ્વાલ સમાજનું અધિવેશન યોજાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ : સાબરકાંઠા જીલ્લા જયસ્વાલ સમાજ દ્વારા આયોજીત સાબર દશમુ અધિવેશન જીલ્લાના વાત્રક ખાતે જ્ઞાતી બંધુઓના વિશાળ સમુદાયની ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વ.ધનવંતરીકુમાર((આર.ટી.ઓ)) તથા સ્વ.પ્રેમીલાગૌરીના પરિવારના આશીષભાઇ તથા પ્રિયંકાબેન જયસ્વાલ સમાજના પ્રમુખ ભરતભાઇ જયસ્વાલ,પ્રો.નવનીતભાઇ જયસ્વાલ,અરવિદભાઇ જયસ્વાલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાત્રક ગામના વિજયભાઇ તુલસીભાઇ જયસ્વાલ આ સમારંભના મુખ્ય દાતા હતા. તેમજ સ્વ.હિ‌રાલાલ બિહારીલાલ તેમજ સ્વ.ચીમનલાલ બિહારીલાલના પરિવાર દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું.તેમજ બાયડ શહેરના અને વાત્રક ગામના જયસ્વાલ બધુઓના સાથ અને સહકારથી આ સમારંભ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કમલેશભાઇ,ઉમેશભાઇ તથા રાજેન્દ્રભાઇ દ્વારા સુદર કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાભરના એક હજાર જેટલા જયસ્વાલ બંધુઓ હાજર રહી આ અધિવેશનનો લાભ મેળવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત બાળકો અને સીનીયર સીટીઝનોનું સન્માન કરવામાં આવ્યુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો