તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચારણવાડાની પરિણીતાનું અગમ્ય કારણોસર અગ્નિ‌સ્નાન

ચારણવાડાની પરિણીતાનું અગમ્ય કારણોસર અગ્નિ‌સ્નાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસા તાલુકાના ચારણવાડા ગામની પરણીતાએ કોઇ અગમ્ય કરાણોસર પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી આગ ચોંપી દેતાં ગામમાં અરેરાટીની લાગણી પ્રસરી હતી. ચારણવાડા ગામના મુકેશભાઇ કેશાભાઇ પરમારના પિત્ન કંચનબેન ((ઉ.વ.૨પ))એ જ્યારે કોઇ પરિવાર સભ્ય ઘરમાં ન હતા. ત્યારે અગમ્ય કારણોસર શરીર ઉપર કેરોસીન છાંટી આગ ચોંપી દેતાં સખ્ખત રીતે દાઝી ગયી હતી. જેથી સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. મુકેશભાઇ પરમારે તેમના પત્ની દાઝી ગયા હોવાની જાણ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને કરાતાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.