તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પોલીસ કંટ્રોલરૂમના ઇન્ચાર્જને અપશબ્દો બોલનાર સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ કંટ્રોલરૂમના ઇન્ચાર્જને અપશબ્દો બોલનાર સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
પાલનપુર ખાતે જિલ્લા પોલીસવડાની કચેરીમાં કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ ઇસ્માઇલભાઇ બુધવારે રાત્રે ૧૦-૩૦ કલાકે ફરજ ઉપર હતાં ત્યારે વડગામ તાલુકાના ધોતાના લવજીભાઇ ખાનાભાઇ ચૌહાણે તેમના મોબાઇલ નંબર ૯૪૨૯૯૬૭૮૩૨ દ્વારા કંટ્રોલ રૂમના નંબર ૨પ૨૬૦૦ ઉપર ફોન કરી ઇસ્માઇલભાઇને બીભત્સ શબ્દો ઉચ્ચાર્યા હતા. આ અંગે તેમને પ‌શ્ચિ‌મ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો