તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડીસા, થરા, ધાનેરા, દિયોદર સહિ‌તના વિસ્તારોમાં શિવરાત્રીની શ્રદ્ધાભેર ઊજવણી : શિવાલયોમાં અભિષેક,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા, થરા, ધાનેરા, દિયોદર સહિ‌તના વિસ્તારોમાં શિવરાત્રીની શ્રદ્ધાભેર ઊજવણી : શિવાલયોમાં અભિષેક, પૂજા, ભાંગનો પ્રસાદ વહેંચાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર : દિયોદર તાલુકામાં પણ મહા શિવરાત્રી પર્વના પાવન પ્રસંગે વહેલી સવારથી ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી. નગરના નિલકંઠ મહાદેવ, ઓગડજી મહાદેવ, રૈયા ગામે કમલેશ્વર મહાદેવ અને મુલેશ્વર મહાદેવ, ભેસાણા ગામે ઝાઝારેશ્વર મહાદેવ વગેરે શિવધામોમાં હર-હર મહાદેવના નાદ ગૂંજ્યા હતા. દિયોદર રામ સેવા પ્રચાર સમિતિ £ારા નિલકંઠ મહાદેવ મંદિર ખાતે અખંડ રામધૂન યોજાઇ હતી.

તસવીર-૯

દિયોદરમાં મહા શિવરાત્રી પાવન પ્રસંગે શિવજીની આંગી કરવામાં આવી હતી. - તુષાર ત્રિવેદી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો