તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લવાણાની સગીરાનું અપહરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવાણાની સગીરાનું અપહરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર : તાલુકાના લવાણા ((દી)) ગામની સગીરાને તેમની જ જ્ઞાતિના ત્રણ શખ્સો અપહરણ કરી ગયાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે.
લવાણા ((દી)) ગામે રહેતાં વજાભાઇ દેવાભાઇ દેવીપૂજક અને તેમની સગીર પૌત્રી સોમવારે ઘરે એકલા હતા. ત્યારે કોટડા ગામે રહેતાં છગનભાઇ દેવીપૂજક, કુંવરબેન છગનભાઇ દેવીપૂજક અને નરસિંહભાઇ છગનભાઇ દેવીપૂજકે જીપ લઇને આવી લગ્ન કરવાના ઇરાદે બળજબરીપૂર્વક ભગાડી ગયા હતા.
આ અંગે સગીરાના દાદા વજાભાઇ દેવીપૂજકે દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ શિહોરી સીપીઆઇ એસ.ડી.પટેલ ચલાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો