તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જમીન સંપાદનમાં વંચિત ખેડૂતોને વળતર ચૂકવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન સંપાદનમાં વંચિત ખેડૂતોને વળતર ચૂકવાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી : કાંકરેજ તાલુકામાંથી પસાર થતી સુજલામ્-સુફલામ્ સ્પ્રેડીંગ કેનાલ માટે સંપાદન કરાયેલ ખાનગી જમીનમાં આવેલ ખાનગી કૂવા, મકાન, બોર તેમજ અન્ય મિલકત એવો‌ર્ડ‌માં ચૂકવણામાં બાકી રહેલ ખેડૂતોને સરકાર £ારા સહાય ચૂકવવામાં આવી હતી. કાંકરેજ ધારાસભ્ય ધારશીભાઇ ખાનપુરાએ વિદ્યાનસભા કરેલા અસરકારક રજૂઆતના પગલે અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ મહામંત્રી દિનેશભાઇ ઠક્કરના પ્રયાસોથી સરકાર £ારા ચૂકવણામાં બાકી રહેલા બુકોલી, રાનેર, મુડેઠા, યાવરગંજ, ખોડલા વગેરે ગામોના ખેડૂતોને કુલ રૂ. ૪,૦૯,૨૩૪ની રકમનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. વળતર અંગે વર્ષોથી વિવિધ કક્ષાએ કરેલી રજૂઆતો બાદ સ્થાનિક નેતાગીરીના સક્રિય પ્રયાસોથી ખેડૂતોને વળતર મળી જતાં ખેડૂતોમાં હાશકારો અનુભવાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો