તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડીસા ઘરફોડ ગેંગ છ દી’ના રિમાન્ડ પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા ઘરફોડ ગેંગ છ દી’ના રિમાન્ડ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : રવિવારે ડીસા શહેર ઉત્તર પોલીસે ઘરફોડ ચોરીમાં ઝડપેલા રાજસ્થાનના રાજેશપુરી અર્જુનપુરી ગૌસ્વામી, નરેશ મોહનલાલ ગુરૂ અને ચંદન સોનારામ સુંદેશાની પૂછપરછ કરતાં રાજસ્થાન ઉપરાંત ડીસા, પાલનપુર, ધાનેરા અને ભીલડીમાંથી છ મંદિરો, ચાર મકાન અને એક દુકાનમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ત્રણેયને મંગળવારે ડીસા કો‌ર્ટમાં રજૂ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કરવા રિમાન્ડની માંગણી કરતાં કો‌ર્ટે છ દી’ના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો