તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • તલાટી,જુ.ક્લાર્કની પરીક્ષા રદ કરવા છાત્રોની માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલાટી,જુ.ક્લાર્કની પરીક્ષા રદ કરવા છાત્રોની માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ થરાદ, ડીસા
તાજેતરમાં લેવાયેલ રેવન્યુ તલાટી, જુનિયર ક્લાર્ક અને પંચાયત તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષામાં મોટાપાયે ગેરરીતી થઇ હોવાનું કૌભાંડ ખુલતાં ડીસામાં પરીક્ષાર્થીઓએ રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતીઓ અટકાવવા તેમજ પરીક્ષા રદ કરવા માંગ કરી છે. જો પરીક્ષા રદ નહી થાય તો વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલન કરશે.
થરાદ : ગુજરાત સરકાર £ારા તાજેતરમાં યોજાયેલી રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષામાં કૌભાંડનો આક્ષેપ સાથે થરાદ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિ £ારા કોંગ્રેસ કાર્યાલયથી રેલી અને સૂત્રોચ્ચાર સાથે રેવન્યુ તલાટીની ભરતીમાં થયેલા કૌભાંડો અંગે મામલતદારને આવેદનપત્ર આપી કૌભાંડની તપાસ સી.બી.આઇ. પાસે કરાવવાની માંગણી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં યુવા પ્રમુખ માંગીલાલ પટેલ, તાલુકા પ્રમુખ આંબાજી સોલંકી, ઉપપ્રમુખ સરદારસિંહ વાઘેલા, મફતસિંહ બારોટ સહિ‌ત સદસ્યો હાજર હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો