• Gujarati News
  • ભરડવામાં ભમરા કરડતાં વૃદ્ધનું મોતૃચ્ ’ વાવ : સુઇગામ તાલુકાના ભરડવા ગામે સોમવારે સવારે ખેતરે જતા

ભરડવામાં ભમરા કરડતાં વૃદ્ધનું મોતૃચ્/’ વાવ : સુઇગામ તાલુકાના ભરડવા ગામે સોમવારે સવારે ખેતરે જતા એક વૃદ્ધને ભમરા કરડતાં વૃદ્ધનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું સુઇગામ તાલુકાના ભરડવા ગામના પથુભાઇ અજમલભાઇ ગોહિ‌લ ઉ.વ. ૬૦ સોમવારે સવારે ૯થી ૧૦ વાગ્યાના સુમારે પોતાના ખેતરે જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં ભમરીયા મધની માખીઓના ઝુંડે હુમલો કરતાં પશુભાઇને માથામાં તેમજ આખા શરીરે ડંખ મારતાં સારવાર અર્થે સુઇગામ ખસેડાયા હતા.જ્યાંથી વધુ સારવાર અર્થે થરાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં આખા પંથકમાં અરેરારી વ્યાપી જવા પામી હતી.ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. વાવ સુઇગામ તાલુકાના ભરડવા ગામે સોમવારે સવારે ખેતરે જતા એક વૃદ્ધને ભમરા કરડતાં વૃદ્ધનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું સુઇગામ તાલુકાના ભરડવા ગામના પથુભાઇ અજમલભાઇ ગોહિ‌લ ઉ.વ. ૬૦ સોમવારે સવારે ૯થી ૧૦ વાગ્યાના સુમારે પોતાના ખેતરે જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં ભમરીયા મધની માખીઓના ઝુંડે હુમલો કરતાં પશુભાઇને માથામાં તેમજ આખા શરીરે ડંખ મારતાં સારવાર અર્થે સુઇગામ ખસેડાયા હતા.જ્યાંથી વધુ સારવાર અર્થે થરાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં આખા પંથકમાં અરેરારી વ્યાપી જવા પામી હતી.