તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કંબોઇ પાસે ઓવરલોડ રેતી ભરેલી ૧૨ ટ્રકો પકડાઈ

કંબોઇ પાસે ઓવરલોડ રેતી ભરેલી ૧૨ ટ્રકો પકડાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંબોઇ પાસેથી ઓવરલોડ રેતી ભરેલી ૧૨ ટ્રકો પકડાઈ
કંબોઇ : કાંકરેજ તાલુકામાં બનાસ નદીમાંથી રેતી કાઢવાની પ્રવૃત્તિ મોટાપાયે ચાલે છે. ત્યારે જિલ્લાના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી યુ.કે.સિંગ સહિ‌તની ટીમે કંબોઇ પાસે શુક્રવારે ઓચિંતિ તપાસ કરતાં ઓવરલોડ રેતી ભરીને જતી ૧૨ ટ્રકોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.