તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાન્ડની પીટીસી કોલેજની યુવતી ગુમ થતાં શોધખોળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાન્ડની પીટીસી કોલેજની યુવતી ગુમ થતાં શોધખોળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિસનગર
ભિલોડા તાલુકાના જાયલા ગામની ભાવનાબેન કાનજીભાઇ નામની યુવતી ભાન્ડુ પી.ટી.સી. કોલેજમાં અભ્યાસ કરે છે. ભાવનાબેન બે મહિ‌ના પૂર્વે કોઇને પણ કહ્યા વગર ક્યાંક નીકળી ગયાં હતાં. આ અંગેની જાણ તેમના પરિવારજનોને થતાં તેમણે સગાં-સબંધીઓ તેમજ તેની બહેનપણીઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ ભાવનાબેનની ભાળ ન મળતાં તેણીની માતા ભગોરા લક્ષ્મીબેન કાનજીભાઇએ આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો