તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિસનગરમાં આજે પ્રથમવાર કાલીપૂજા યોજાશે

વિસનગરમાં આજે પ્રથમવાર કાલીપૂજા યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : શહેરમાં ત્રણ દરવાજા ટાવર પાસે કાળીચૌદસની રાત્રે પ્રથમવાર કાલીપૂજાનું આયોજન કરાયું છે. વિસનગર શહેર બંગાળી કમિટી દ્વારા યોજાનાર આ કાલીપૂજા પાંચ દિવસ સુધી ચાલનાર છે.
શ્રી કાલીપૂજા સેવા સંઘ દ્વારા શહેરના ત્રણ દરવાજા ટાવર પાસે પ્રથમવાર કાળી ચૌદસ નિમિત્તે શનિવારે રાત્રે ૧૦ વાગ્યે કાલીપૂજા શરૂ થશે. ત્યારબાદ રવિવાર, સોમવાર, મંગળવારના રોજ સવાર- સાંજ પૂજા અર્ચના કરવામાં આવશે. બુધવારે બપોરે મહાવિસર્જન કરવામાં આવનાર છે.