તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા-વિજયનગર-ઇડર-મેઘરજ પંથકમાં કરા સાથે માવઠું : ઘઉં અને વરિયાળી અને ચણાના પાકને વ્યાપક નુકશાન
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર/ભિલોડા/વિજયનગર,મેઘરજ
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે બપોર બાદ ભિલોડા, વિજયનગર,ઇડર,મોટી ઇસરોલ તથા મેઘરજ પંથકમાં કરા સાથે વરસાદ થતાં પાકનો સોથ વળી ગયો છે. ઉપરાંત વડાલી અને આસપાસના વિસ્તારોમાં પણ છાંટા પડતા ખેડૂતોના જીવ પડીકે બંધાઇ ગયા છે.
ભિલોડાના નવલપુર ગામે પ્રાથમિક શાળા પરના બે રૂમના સિમેન્ટના પતરાને અચાનક કરા સાથે વરસાદ પડતાં નુકશાન થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો