તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જોરાવરનગરની પરિણીતાએ સાસરિયાં વિરુદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોરાવરનગરની પરિણીતાએ સાસરિયાં વિરુદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિજયનગર
વિજયનગર તાલુકાના બંધણા ગામની યુવતીને છ એક વર્ષ અગાઉ જોરાવરનગર પરણાવી હતી. જયાં પતિ, સસરા, સાસુ, નણંદ દ્વારા દહેજની માગણી કરી ત્રાસ અપાતો હતો. તેમજ પતિ દ્વારા ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ચાર સાસરીયા વિરૂધ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો