તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઇડરમાં મહિ‌લાએ કેરોસીન છાંટી આત્મહત્યા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડરમાં મહિ‌લાએ કેરોસીન છાંટી આત્મહત્યા કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ઇડર

ઇડરના ભોઇવાડા વિસ્તારમાં રહેતી એક મહિ‌લાએ તાજેતરમાં અગમ્ય કારણોસર પોતાની જાતે શરીર પર કેરોસીન છાંટી સળગી જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેણીને સારવાર માટે હિંમતનગર સિવિલમાં દાખલ કરાયા હતા. જયાં તેણીનું સોમવારે મોત નિપજયુ હતું. જે અંગે ઇડર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે ઇડરના ભોઇવાડામાં રહેતા શીતલબેન શનાભાઇ ભોઇએ તા.૧૯ ફેબ્રુઆરીના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ જાતે જ શરીર પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જેથી તેણી દાઝી જતા સારવાર માટે હિંમતનગર સિવિલમાં લઇ જવાયા હતા. જયાં શીતલબેનનું સોમવારે મોત નિપજયુ હતું. જે અંગે સિવિલના ‌ર્ડ‌ા.આર.ડી.પરીખે ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો