તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભિલોડામાં બાઇક ચોરાયું

ભિલોડામાં બાઇક ચોરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભિલોડા
ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા શાંતીભાઇ રૂપાભાઇ વરસાતનું બાઇક નંબર જીજે.૯.એ.એમ.૩૨૬૯તાજેતરમાં ઘર આગળ મૂકયુ હતું. તે ચોરાઇ જતાં શાંતીભાઇ વરસાતે બુધવારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરાયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.