તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાલનપુરમાં સાયકલચોર ટોળકી સક્રિય બની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં સાયકલચોર ટોળકી સક્રિય બની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનાહિ‌ત પ્રવૃતિનો ગ્રાફ ચિંતાજનક હદે વધી રહ્યો છે. જેમાં મંગળવારે એકજ દિવસમાં ત્રણ સાયકલો ચોરાઇ હતી. રહીશ રાકેશભાઇ શર્મા અને તારાચંદભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે એકમાસ અગાઉ પણ ગઠામણ દરવાજા પાવર હાઉસ વાઇટ હાઉસ વિસ્તારોમાંથી અમારા ફેરીયાઓની ચાર સાયકલોની ચોરી થઇ હતી. પરંતુ પોલીસ સાયકલનું બિલ માગતી હોવાથી જૂની સાયકલનું બિલ ન હોઇ ફરિયાદ કરવાનું ટાળવું પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો