તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાંચ ડફકની આંતરિક બદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ ડફકની આંતરિક બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અશોકકુમાર યાદવે મંગળવારે પાંચ પીએસઆઇની આંતરિક બદલીઓ કરી હતી. તેમજ ત્રણ એએસઆઇને પીએસઆઇની બઢતી સાથે બદલીઓ કરી હતી.
નામ કયાં હતા ક્યાં મુક્યાં
એ.પી. ગામેતી થરાદ શિહોરી
એમ.ડી.ચંપાવત શિહોરી એસઓજી પાલનપુર
એસ.એમ.ગામેતી પાલનપુર તાલુકો પાલનપુર તાલુકો ((ફર્સ્ટ))
વાય.એમ.બેલીમ પાલનપુર તાલુકો છાપી
ડી.યુ.બારડ છાપી ડીસા શહેર ઉત્તર
એએસઆઇમાંથી પીએસઆઇ ની બઢતી
દેવજીભાઇ મોહનભાઇ ડીવાયએસપી કચેરી થરાદ ધાનેરા
ભેરાભાઇ હરચંદભાઇ શિહોરી ડીસા રૂરલ
ગનીબેન ગમાનભાઇ ડીવાયએસપી એસટીએસટી કચેરી પાલનપુર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો