તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દહેજના મુદ્દે પરિણીતાને ઘરમાંથી હાંકી કાઢી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેજના મુદ્દે પરિણીતાને ઘરમાંથી હાંકી કાઢી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : તાલુકાના ધાણધા ગામના કાસમભાઇ સુમરાની દીકરી સઇદાબેનના લગ્ન બાવલચૂડી ગામે થયા હતા. તેણીના સાસરીપક્ષના અનવરભાઇ વલીભાઇ સુમરા, સત્તારહુસેન વલીભાઇ, સલીમભાઇ ઉસ્માનભાઇા, અમીનાબેન વલીભાઇ ત્રાસ આપતા હતા. તેમજ ૨૦,૦૦૦ની દહેજની માંગણી કરી ઘરેથી હાંકી કાઢી હતીઅને ધાણધા ગામે આવી ગડદાપાટુનો માર મારી ધમકી આપી હતી. જેથી સઇદાબેન સાસરીપક્ષના ચાર વ્યક્તિઓ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો