તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સીસરાણા માર્ગ પરથી પુરુષની લાશ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીસરાણા માર્ગ પરથી પુરુષની લાશ મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડગામ
વડગામ તાલુકાના સીસરાણા નજીકથી બુધવાર સવારે યુવકનો મૃતદેહ મળી આવતાં પોલીસે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
સીસરાણાથી સુખપુરા રોડની બાજુમાં પુરુષની લાશ પડી હોવાની જાણ બુધવારે સવારે સુખપુરા ગામના ચંદનસિંહ દોલાજી રાજપૂતને થતાં તેઓએ વડગામ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક આશરે ૪૦ વર્ષની વયનો તેમજ લાશ ઉપર કોઇ ઘા કે અન્ય કોઇ નિશાન જોવા મળ્યા ન હતા. લાશનું વડગામ સામુહિ‌ક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરાયું હતું. મૃતકના મોતના કારણ અંગે પોલીસ પીએમ રિપો‌ર્ટની રાહ જોઇ રહી છે. લાશ જૂના ડીસાના વ્યક્તિની હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો