તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બનાસ ડેરી દ્વારા કોમર્શિ‌યલ ડેરીફાિમ્ર્‍ાંગ યોજના અમલમાં મૂકાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસ ડેરી દ્વારા કોમર્શિ‌યલ ડેરીફાિમ્ર્‍ાંગ યોજના અમલમાં મૂકાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
પશુપાલનના વ્યવસાયને વૈજ્ઞાનિક અભિગમ સાથે વ્યવસાયિક બનાવવામાં આવે તો દૂધ ઉત્પાદકમાં ઘણો વધારો કરવા સાથે ગુણવત્તા ક્ષેત્રે સારુ પ્રદાન કરીને ઉચ્ચ વળતર મેળવી શકાય છે. તે માટે બનાસડેરીએ જીસીએમએમએફના સહયોગથી કોમર્શિ‌યલ ડેરી તામ્રાંગ યોજના અમલમાં મૂકી છે. જેમાં પ૪ જેટલા પ્રગતિશીલ ખેડૂતો તાલીમ મેળવી રહ્યા છે. જેમને દૂધના વ્યવસાયમાં નફો કેવી રીતે વધારી શકાય તે માટે પશુઓનુ સંવર્ધન, પોષણ, રહેઠાણ અને તેની માવજત એવી મુખ્ય ચાર બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીય કરવાની સમજ આપવામાં આવી હતી. આ અંગે એક તાલીમનું માર્ગદર્શન આપતી પુસ્તીકાનું પણ વિમોચન ડેરીના ચેરમેન પરથીભાઇ ભટોળના હસ્તે કરાયું હતું. હવે પ‌શ્ચિ‌મ વિસ્તારમાંથી ડેરીમાં આવતા દૂધ માટે બાદરપુરામાં રૂ. ૨પ૦ કરોડના ખર્ચે ૧પલાખ લિટરની ક્ષમતાનો ડેરી પ્લાન્ટ તૈયાર થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો