• Gujarati News
  • પાલનપુર બસ સ્ટેન્ડમાંથી મોબાઇલ ચોરાયો

પાલનપુર બસ સ્ટેન્ડમાંથી મોબાઇલ ચોરાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .પાલનપુર
અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા કનુભાઇ હરગોવનભાઇ દરજી ગુરુવારે પાલનપુર બસસ્ટેન્ડ ખાતે આવ્યા હતા.તે સમયે કોઇ શખ્સે તેમના મોબાઇલ ફોનની ચોરી કરી હતી. આ અંગે કનુભાઇ દરજીએ શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.