તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મજાતપુરમાંથી ~ ૪૬ હજારનો વિદેશીદારૂ ઝડપાયો

મજાતપુરમાંથી ~ ૪૬ હજારનો વિદેશીદારૂ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામ : બનાસકાંઠા જિલ્લાની એન્ટી રોમિયો સ્કવો‌ર્ડ‌ની ટીમે શનિવારે વડગામના મજાતપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં આવેલા મકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાંથી પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. સ્કવો‌ર્ડ‌ના પીએસઆઇ વાય.એસ.સિસોદીયાએ સ્ટાફ સાથે મજાતપુર ગામની સીમમાં છાપો માર્યો હતો. જ્યાંથી કેશાજી તલાજી ઠાકોરના ખેતરમાં આવેલા મકાનમાંથી રૂ.૪૬પ૦૦નો વિદેશીદારૂ તેમજ બિયરની પેટી નંગ -૧૪ ઝડપી લીધા હતા. આ અંગે કેશાજી ઠાકોરની અટકાયત કરી વડગામ પોલીસને હવાલે કર્યો હતો.