તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટ્રેનની અડફેટે યુવકનું મોત

ટ્રેનની અડફેટે યુવકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુર નજીક હાડકામીલ અને જગાણા વચ્ચે શુક્રવારે બપોરના સુમારે જમ્મુ-તાપી એક્ષપ્રેસની અડફેટે આવી જતાં પાલનપુર જૂના લક્ષ્મીપુરાના દિપકભાઇ હિ‌રાભાઇ પંચાલ ((ઉ.વ.૪૨))નું કરૂણ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હે.કો.રઘુનાથભાઇ વધુ તપાસ ચલાવી
રહ્યા છે.