તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહેસાણાનો યુવાન રાજાપાઠમાં ઝડપાયો

મહેસાણાનો યુવાન રાજાપાઠમાં ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુર પ‌શ્ચિ‌મ પોલીસ મથકના પીઆઇ આર.કે.પટેલની સુચનાથી સ્ટાફે આરટીઓ સર્કલ નજીક વાહનચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન ગુરુવારે વેગન આર ગાડી નં. જીજે.ર.બીડી.-૪૯૮૧ના ચાલક મહેસાણાના જુનાપરા વિસ્તારના પ્રિતેશકુમાર નાથાલાલ પટેલ રાજાપાઠમાં ઝડપાઇ ગયા હતા. જેની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેની તપાસ પીએસઆઇ આર.વી.તાબીયાડ ચલાવી રહ્યા છે.