• Gujarati News
  • ગતવર્ષે કોલેજોનેપ૦ ટકા વધુ બેઠકની મંજૂરી આ વર્ષે રદ કરાઇ

ગતવર્ષે કોલેજોનેપ૦ ટકા વધુ બેઠકની મંજૂરી આ વર્ષે રદ કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતવર્ષે કોલેજોનેપ૦ ટકા વધુ બેઠકની મંજૂરી આ વર્ષે રદ કરાઇ
ગત વર્ષે સાયન્સ કોલેજોમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થીતીના કારણે યુનિએ ડિવિઝનદિઠ પ૦ ટકા બેઠકો વધુ ફાળવી હતી. હવે ચાલુ વર્ષે નવી કોલેજો શરુ થતાં યુનિ દ્વારા ગત વર્ષે વધુ ફાળવેલ બેઠકો ચાલુ વર્ષે રદ કરવામાં આવી છે અને મૂળ ડિવિઝન પ્રમાણે વિદ્યાર્થી પ્રવેશ આપવા કોલેજોને જણાવવામાં આવ્યું છે.