• Gujarati News
  • સદાતપુરામાં વિકલાંગ બાળકો માટે માર્ગદર્શન કેમ્પ

સદાતપુરામાં વિકલાંગ બાળકો માટે માર્ગદર્શન કેમ્પ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકડીયા ઇડર પાસે આવેલ સદાતપુરા બી.આર.સી. ભવન ખાતે તા.૨૧ થી ૨૭ દરમિયાન યોજાનાર કેમ્પ માટે વિકલાંગ અને બહુવિકલાંગ બાળકોને વાલીઓ સાથે સ્પેશ્યલ તજજ્ઞો દ્વારા એકિટવીટી, ફિઝીયોથેરાપી સાધનો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પ્રકાશભાઇ ત્રિવેદી, આઇ.ઇ.ડી.કો.ઓ. અમિત કવિ, રાજેશભાઇ રાઠોડ, વર્ષાબેન જાની, પ્રણવભાઇ દેસાઇ, પૂનમબેન મિસ્ત્રી તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.-ઋષિ નાયક