મહેસાણાૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : આ બેઠક પટેલ માટે અનામત હોય તેમ છેલ્લા સાડા ત્રણ દાયકાથી પટેલ કોમ સિવાય અન્ય કોઈ ઉમેદવાર સંસદસભ્ય બની શક્યા નથી. માટે બંને પક્ષોએ ગઈ વખતના ઉમેદવારોને રિપિટ કર્યા છે. અહીં પટેલોના મતનું વિભાજન નક્કી છે. આ સંજોગોમાં ક્ષત્રિય-ઠાકોર, દલિત, મુસ્લિમ અને ઈતર મતદારો નિર્ણાયક બનશે.