પાટણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ બેઠક પર ક્ષત્રિય ઠાકોર મતદારોનું પ્રભુત્ત્વ હોઈ બંને મુખ્ય પક્ષોએ આ જ્ઞાતિના જ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બંનેનું સમાજમાં સારું વર્ચસ્વ છે. એટલે પટેલ, ચૌધરી, દલિત, મુસ્લિમ તેમજ અન્ય જ્ઞાતિના મતદારો આ બેઠકની હાર-જીત નક્કી કરશે.