સાબરકાંઠા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ બેઠક ઉપર ક્ષત્રિય-ઠાકોર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. એટલે ક્ષત્રિય-ઠાકોર વોટબેન્ક વિભાજીત થશે તે નકકી છે. આથી બેઉ પક્ષોની નજર આદિવાસી, પટેલ, દલિત અને મુસ્લિમ મતદારો પર અટકી છે. તેમનો ઝોક પરિણામ નક્કી કરશે.