• Gujarati News
  • કપડાં ધોવા જવાનું કહીને નીકળેલી પરિણીતા ગુમ

કપડાં ધોવા જવાનું કહીને નીકળેલી પરિણીતા ગુમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડાં ધોવા જવાનું કહીને નીકળેલી પરિણીતા ગુમ
ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામના વતની અને મહેસાણાના રાધનપુર રોડ પર કલાપી નગર પાછળ છાપરાંમાં રહેતા રાવળ વિષ્ણુભાઈ કાનજીભાઈનાં પત્ની સોનલબેન ((૨પ વર્ષ)) ગત ૧૮મી એપ્રિલે સવારે નજીકની રાજધાની ટાઉનશીપમાં કપડાં ધોવા જવાનું કહીને ઘરેથી નીકળ્યાં હતાં. પત્ની ઘરે પરત ન આવતાં વિષ્ણુભાઈએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય ભાળ ન મળતાં સોનલબેન ગુમ થયાં હોવા અંગે બી ડિવિઝન પોલીસમાં જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધીને તપાસ હાથ ધરી છે.