• Gujarati News
  • પાટડીમાં શિકાર કેસના બેના રિમાન્ડ મંજૂર

પાટડીમાં શિકાર કેસના બેના રિમાન્ડ મંજૂર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી : પાટડીના વડગામની સામમાંરણકાંઠાની સીમમાં રોઝનો શિકાર કરતા પંચાસરના સુમારભાઇ જરારભાઇ સંધી અને ગુલાબ મહંમદ ઇસ્માઇલભાઇ સંધી મૃત રોઝ સાથે ઝડપાઇ ગયા હતા. આ બન્ને આરોપીઓને કો‌ર્ટમાં રજૂ કરાયા બાદ બે દિવસના રીમાન્ડ મંજુર થયા હતા.