• Gujarati News
  • પાલનપુરમાંથી બાઇકની ચોરી

પાલનપુરમાંથી બાઇકની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુર તાલુકાના ચડોતર ગામે રહેતા અશરફખાન સિદ્દીકખાન પઠાણે પોતાનું મોટરસાયકલ ન.ંજીજે.૮.એસ.-૮૮૮૬ પાલનપુરના ગઠામણ પાટીયા વિસ્તારમાં પાર્ક કર્યું હતું. જેની કોઇ અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરી ગયો હતો. આ અંગે અશરફખાને શનિવારે પશ્રિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.