• Gujarati News
  • બાયડમાં મતદાન જાગૃતીની રેલી યોજાઇ

બાયડમાં મતદાન જાગૃતીની રેલી યોજાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડમાં મતદાન જાગૃતીની રેલી યોજાઇ
ભાસ્કર ન્યુઝ.બાયડ
બાયડમાં શનિવારના રોજ મતદાન જાગૃતીને લઇ રેલી યોજવામાં આવી હતી. આ રેલી મામલતદાર કચેરી થઇ ચોઇલા રોડ ઉપર પાર્ક એવન્યુ કોમ્પલેક્ષ ખાતે પુર્ણ થઇ હતી. આ રેલીમાં વધુ મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં પ્રાંત અધિકારી સીધ્ધીબેન પટેલ,મામલતદાર એન.જી.નાયક,ટી.ડી.ઓ એસ.જે.ચાવડા સહીત અધિકારીઓ તથા ગ્રામજનો જોડાયા હતા. તસવીર : વરૂણ પટેલ