• Gujarati News
  • માંકણજમાં ઠાકોર ક્ષત્રિય સમાજનાં સમૂહલગ્ન

માંકણજમાં ઠાકોર-ક્ષત્રિય સમાજનાં સમૂહલગ્ન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા તાલુકાના માંકણજ ગામે ઠાકોર -ક્ષત્રિય સમાજનો ત્રીવો સમૂહ લગ્નો ત્સવ જ્ઞાતિજનોની વિશાળ હાજરીમાં યોજાયો હતો. જેમાં ૩૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. સમૂહલગ્નને સફળ બનાવવા સમિતિના પ્રમુખ રામજીભાઇ, મંત્રી ઇશ્વરસિંહ, ભરતસિંહ, સરપંચ દિલિપસિંહ ઝાલા, યુવાનો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. -ભાસ્કર