• Gujarati News
  • વાવમાં મતદાન જાગૃતિ માટેમેરેથોન દોડ યોજાઇ

વાવમાં મતદાન જાગૃતિ માટેમેરેથોન દોડ યોજાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ : વાવમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બીઆરસી ભવનથી બુધવારે મેરેથોન દોડ યોજાઇ હતી. જેમાં મતદાન અંગેના બેનરો સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. દોડમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. જે.જી. પાઠક, ટીડીઓ કે.યુ. જોષી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોવિંદભાઇ પટેલ, બી.આર.સી., સી.આર.સી. તેમજ શિક્ષકો-શિક્ષિકાઓ જોડાયા હતા.