• Gujarati News
  • ખોટા જામીનદાર અંગે તપાસ કરાવીશું : જિલ્લા કલેક્ટર

ખોટા જામીનદાર અંગે તપાસ કરાવીશું : જિલ્લા કલેક્ટર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોટા જામીનદાર અંગે તપાસ કરાવીશું : જિલ્લા કલેક્ટર
મહેસાણા ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનને વહિ‌વટી તંત્રમાં અગવડ પડતી હોવાનું મારા ધ્યાનમાં આવ્યું નથી તેમ કહી જિલ્લા કલેક્ટર રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે, જિલ્લા કો‌ર્ટમાં ખોટા જામીનદાર આવતા હશે તો તપાસ કરાશે. કેસની સુનાવણી બાદ એક મહિ‌નામાં ઠરાવ આપી દેવાતો હોય છે.