• Gujarati News
  • કયા કયા મુદ્દા ચર્ચાયા?

કયા કયા મુદ્દા ચર્ચાયા?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કયા કયા મુદ્દા ચર્ચાયા?
જિલ્લા કલેક્ટરની કો‌ર્ટમાં કેસની સુનાવણી બાદ હુકમ માટે તારીખ નિયત થતી ન હોવાના કારણે બારના સભ્યોને હુકમ બાબતે કોઇ માહિ‌તી મળતી નથી
નીચલી કો‌ર્ટના હુકમો સ્ટે કરવા માટે અપીલો ડિસ્પેચ ટેબલથી દાખલ થતી હોવાના કારણે વચગાળાના હુકમો માટે સુનાવણી થઇ શકતી નથી તે સંજોગોમાં સ્ટે અંગે વચગાળાની સુનાવણી અલગ દાખલ રજીસ્ટર નિભાવીને થાય
સુલેહ શાંતિ ભંગ સહિ‌તના આરોપીઓના જામીનદાર ખોટા વ્યક્તિઓ થતા હોવાની રજૂઆત છે ત્યારે જામીનદારની ઓળખ વકીલ મારફત થાય