• Gujarati News
  • હોળી નિમિત્તે ખજૂરની ખરીદી...

હોળી નિમિત્તે ખજૂરની ખરીદી...

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રંગોના પર્વ હોળી નિમિત્તે ખજૂર અને ધાણી ખાવાનું વિશેષ મહત્ત્વ હોઈ બજારમાં ઠેરઠેર રંગ, પીચકારીની હાટડીઓની સાથે સાથે ખજુર અને ધાણીની હાટડીઓ પણ લાગી છે. વિવિધ પ્રકારની રસદાર ખજુરનાં તૈયાર પેકીંગની સાથે સાથે બજારમાં લારીઓમાં ખુલ્લી ખજુરનું પણ વેચાણ થઈ રહ્યું છે. - ભાસ્કર