• Gujarati News
  • બગોદરા આંગડિયા લૂંટનો મુખ્ય આરોપી ઝબ્બે

બગોદરા આંગડિયા લૂંટનો મુખ્ય આરોપી ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : બગોદરાની ચકચારી ૨૩ કરોડની આંગડિયા લૂંટનો મુખ્ય સૂત્રધાર ચાણસ્મા તાલુકાના સુણસર ગામના ભરતસિંહ ઝાલાને એસઓજી પોલીસે તેના ગામમાંથી ઝડપી લીધો હતો અને બગોદરા પોલીસના હવાલે કરી દેવાયો હતો. અંદાજે છ મહિ‌ના પહેલાં બગોદરા હાઇવે પર ૨૩ કરોડની આંગડિયા લૂંટ થઇ હતી