• Gujarati News
  • હત્યાની ઘટનામાં સામેલ હજુ એક ફરાર

હત્યાની ઘટનામાં સામેલ હજુ એક ફરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હત્યાની ઘટનામાં સામેલ હજુ એક ફરાર
ડબલ મ‌ર્ડ‌ર કેસની ઘટનામાં લખનૌમાંથી ઝડપાયેલા બંને શખ્સોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુછતાછ કરાતા ત્રીજો શખ્સ દયાશંકર ઉર્ફે કપ્તાન બાબુલાલ શાહુ ((હાલ રહે.માયાપુરી, દિલ્હી, મૂળ રહે.હરકપુર, તા.જી.સુલતાનપુર, ઉ.પ્ર.)) નું નામ ખુલતા તેની શોધખોળ ચાલી રહી છે.