• Gujarati News
  • મોહમદ અલીમ દોરા ધાગા સાથે દવા આપવાનું કામ કરતો

મોહમદ અલીમ દોરા-ધાગા સાથે દવા આપવાનું કામ કરતો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોહમદ અલીમ દોરા-ધાગા સાથે દવા આપવાનું કામ કરતો
ડબલ મ‌ર્ડ‌ર કેસમાં ઝડપાયેલો મોહમદઅલીમ ઉર્ફે રાજુભાઇ પઠાણ હિંમતનગરના મારૂતિનગરમાં રહી દોરા-ધાગા સાથે દવાઓ આપવાનું કામ કરતો હતો અને તે જિલ્લાના ઇડર, વડાલી, ધનસુરા વિગેરે વિસ્તારોમાં પણ ફરતો હતો.