• Gujarati News
  • પશ્ચાતાપ પેટીઓ મુકાઇ

પશ્ચાતાપ પેટીઓ મુકાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચાતાપ પેટીઓ મુકાઇ
બો‌ર્ડ‌ની પરીક્ષાઓમાં કોપી કેસ ન થાયતે માટે પરીક્ષા કેન્દ્રના અધિકારીઓ દ્વારા પરીક્ષાર્થીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ સાથે લાવેલી કાપલીઓ નાંખવા માટે પશ્ચાતાપ પેટીઓ મુકવામાં આવી હતી.