• Gujarati News
  • મહેસાણા, ઊંઝામાંથી ૬ કરોડની કર ચોરી પકડાઇ હતી

મહેસાણા, ઊંઝામાંથી ૬ કરોડની કર ચોરી પકડાઇ હતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા, ઊંઝામાંથી ૬ કરોડની કર ચોરી પકડાઇ હતી
આવકવેરા વિભાગ દ્વારા ગત સાહે મહેસણા અને ઊંઝામાં બિલ્ડર અને તબીબના ત્યાં સપાટો બોલાવ્યો હતો. જેમાં મહેસાણાના તબીબના ત્યાં રૂ.૧ કરોડ અને ઊંઝાના બિલ્ડર ગ્રુપ પાસેથી રૂ.પ કરોડની કર ચોરી પકડાઇ હતી.