ચેરમેન શું કહે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેરમેન શું કહે છે
સર્વોદય બેંકમાં બે મહિ‌લા કર્મચારીઓની ભરતી બાબતે ચેરમેન રઉફભાઇ સાબુગરે જણાવ્યુ હતું કે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા ભરતી પ્રક્રિયા અટકાવી દેવાની લેખિત જાણ કરાઇ છે. જેથી આગામી બો‌ર્ડ‌ મીટીંગમાં આ અંગે ચર્ચા કરી કાયદાની મર્યાદામાં રહી કાર્યવાહી કરીશું.