• Gujarati News
  • તા.કે. નિરીક્ષક શું કહે છે?

તા.કે. નિરીક્ષક શું કહે છે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.કે. નિરીક્ષક શું કહે છે?
આ અંગે તાલુકા કેળવણી નિરીક્ષક રમીલાબહેન ચૌધરીનો સંપર્ક સાધતાં તેમણે શિક્ષકની બદલી કરવાની શરતે આચાર્ય બહેને શિક્ષક સાથે સમાધાન કર્યુ હોવાનું અને ગ્રામજનોની રૂબરૂમાં શિક્ષકની બદલી અંગે મળેલી લેખિત રજુઆત જિલ્લા શિક્ષણાધિકારીને મોકલી આપવામાં આવશે તેમજ તેમના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.