• Gujarati News
  • બાંધકામ ક્વોલિટી સવાલો ખડા કરશે?

બાંધકામ ક્વોલિટી સવાલો ખડા કરશે?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંધકામ ક્વોલિટી સવાલો ખડા કરશે?
કમિટીના સુમાહિ‌તગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, કન્વેન્શન સેન્ટરમાં કેટલીક જગ્યાએ ભેજ આવી ગયો છે. ક્યાંક વોકીંગ એરીયામાં એક રૂમ મળી બીજા રૂમમાં જવાનો રસ્તો દબાયેલો હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે. બાંધકામ ક્વોલિટીનું કમિટીએ નવીનીકરણ કર્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલ મેનેજમેન્ટ માટે આવેલ ગ્રાન્ટ પૈકી કન્વેન્શનમાં કેટલા ફાળવ્યા સહિ‌તની માહિ‌તી કમિટી એકત્ર કરવા લાગી હતી.