• Gujarati News
  • જ્ઞાનજ્યોત વિદ્યાલયનો વાર્ષિ‌કોત્સવ યોજાયો

જ્ઞાનજ્યોત વિદ્યાલયનો વાર્ષિ‌કોત્સવ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા મહેસાણા શહેરની જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં વાર્ષિ‌કોત્સવ-૨૦૧૪ ઊજવાયો હતો. તેમાં શાળાના ૨૯૭ વિદ્યાર્થીઓએ ભાગ લઇ ડાન્સ, દેશભક્તિ ગીત, ભક્તિગીત સામાજિક તથા કોમેડી નાટકો જેવી કૃતિઓ સ્ટેજ પર રજૂ કરી ઉપસ્થિત સૌ કોઇને મંત્રમુગ્ધ કર્યા હતા. - ભાસ્કર