• Gujarati News
  • પરિણીતાના અપમૃત્યુ કેસમાં પતિની ધરપકડૃચ્ ’

પરિણીતાના અપમૃત્યુ કેસમાં પતિની ધરપકડૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : ખેરવાની પરિણીતાના આત્મહત્યાના કેસમાં પોલીસે તેના પતિની ધરપકડ કરી છે.
વિરમગામ તાલુકાના આંગણ ગામના વતની અને મુંબઇમાં સ્થાઇ થયેલા મધુબેન રમણભાઇ દેવીપૂજકની પુત્રી સુનિતાના લગ્ન એક વર્ષ પૂર્વે તાલુકાના ખેરવા ગામે રહેતા ચાર સંતાનના પિતા કિશન પ્રહલાદભાઇ દેવીપૂજક સાથે થયા હતા. પતિ સહિ‌તના સાસરીયાના ત્રાસથી સુનિતાએ આત્મહત્યા કરી હતી. આ ગુનામાં મહેસાણા તાલુકા પોલીસે તેણીના પતિ કિશનભાઇ પ્રહલાદભાઇ દેવીપૂકજને મંગળવારે તેના ઘરેથી પકડી લીધો હતો.