• Gujarati News
  • સાબરકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિમાયા

સાબરકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિમાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર ઇડર તાલુકાના ફલજીભાઇ.જી.પટેલની સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પી.સી.પટેલ દ્વારા જિલ્લા ભાજપા ઉપપ્રમુખ તરીકે નિમણૂંક કરાઇ છે. ઇડર તાલુકાના અને શામળાજી નજીક હોટેલ એસોસીએશન સાથે સંકળાયેલા અગ્રણીની વરણીથી વિસ્તારની પ્રજામાં આનંદની લાગણી છવાઇ છે.